ચારધામમાં યાત્રીઓનો ધસારો યથાવત

કોરોના કાળનાં બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રાને શરૂ થયે એક મહિનો થયો છે. ત્યારે યાત્રીઓનું ઘોડાપૂર હજુ પણ એટલું જ જોવા મળી રહ્યું છે

ચારધામમાં યાત્રીઓનો ધસારો યથાવત

કોરોના કાળનાં બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રાને શરૂ થયે એક મહિનો થયો છે. ત્યારે યાત્રીઓનું ઘોડાપૂર હજુ પણ એટલું જ જોવા મળી રહ્યું છે. 100થી વધુ યાત્રીઓનાં જુદા જુદા કારણોસર મોત થવા છતાં લોકોનો પ્રવાહ હજુ ઓછો થયો નથી. ઉત્તરાખંડ સરકાર દ્વારા લોકોને શાંતિથી દર્શન થઈ શકે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પ્રસ્તુત ફોટો ચારધામ પૈકીનાં બદ્રીનાથ વિશાલ ધામનો છે.