પૂરની આફતમાં ઘેરાયેલું આસામ...

આસામના 35માંથી 33 જિલ્લા પૂરથી તબાહી...

પૂરની આફતમાં ઘેરાયેલું આસામ...

આસામ છેલ્લા એક સપ્તાહથી પૂરની ભયાનક દુર્ઘટનામાં ઘેરાયેલું છે. લાખો લોકો વિનાશનો સામનો કરી રહ્યા છે. તસવીરોમાં જુઓ પૂરની તીવ્રતા. આસામના 35માંથી 33 જિલ્લા પૂરથી તબાહી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, સોમવાર સુધીમાં પૂર અને ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 73 પર પહોંચી ગયો હતો. મૃતકોમાં બે પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે.