Web News Duniya

Web News Duniya

Last seen: 17 hours ago

Member since Jun 3, 2022 contact@webnewsduniya.com

Following (0)

Followers (0)

ગુજરાત
Kutch : એક અરજી આવી અને SMCનાં પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સિમ્પીની કચ્છમાં ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી, જાણો શું છે સમગ્ર મામલો...

Kutch : એક અરજી આવી અને SMCનાં પોલીસ ઇન્સ્પેક્ટર ધવલ સિમ્પીની...

અમદાવાદ દરિયાપુરના મનપસંદ જીમખાનાની જુગાર રેડની તપાસ PI ડી.ડી.સિમ્પીને નડી ગઈ હોવાની...

રાષ્ટ્રીય
જાણો, કચ્છની કઈ સંસ્થા થકી મહાઠગ સંજય શેરપુરીયા તત્કાલીન CM નરેન્દ્ર મોદી વખતે ગાંધીનગરમાં CMO સુધી પહોંચ્યો હતો..?

જાણો, કચ્છની કઈ સંસ્થા થકી મહાઠગ સંજય શેરપુરીયા તત્કાલીન...

સંજયના લિસ્ટમાં J&Kના રાજ્યપાલ મનોજ સિન્હા સહીત ગુજરાતના નિવૃત્ત IAS-IPS અને ડિફેન્સના...

ગુજરાત
બે વર્ષથી ફરાર કપડવંજ-ખેડાના ઘરફોડ ચોરીના આરોપીને અરવલ્લી પોલીસના પેરોલ ફર્લો સ્કોડ દ્વારા ઝડપી લેવાયો

બે વર્ષથી ફરાર કપડવંજ-ખેડાના ઘરફોડ ચોરીના આરોપીને અરવલ્લી...

અરવલ્લીના પેરોલ ફર્લો સ્કોડ દ્વારા આરોપીને ઝડપી મોડાસા રૂરલ પોલીસને સોંપ્યો

રાષ્ટ્રીય
મોદી અટક કેસઃ રાહુલ ગાંધીનો કેસ ચલાવી રહેલા ગુજરાત હાઈકોર્ટના જજ નરોડા કેસમાં BJP નેતા માયા કોડનાનીના વકીલ હતા

મોદી અટક કેસઃ રાહુલ ગાંધીનો કેસ ચલાવી રહેલા ગુજરાત હાઈકોર્ટના...

સુરતની જે એડિશનલ સેશન્સ કોર્ટના જજ રોબિન મોગેરાએ રાહુલ ગાંધીની અપીલ રિજેક્ટ કરી...

વિશેષ
मुझे मेरा राजीव लौटा दीजिए, मैं लौट जाऊंगी, नहीं लौटा सकते तो मुझे भी इसी मिट्टी में मिल जाने दो...

मुझे मेरा राजीव लौटा दीजिए, मैं लौट जाऊंगी, नहीं लौटा सकते...

याद रखिये, जिससे प्रेम किया हो, उसकी लाश देखकर जो दुख होता है। इसके बाद दुख नही...

ગુજરાત
મોરબીમાં લાંચ કેસ વખતે સસ્પેન્ડ થઈ ચૂકેલા ભુજના ચીફ ઓફિસર જીગર પટેલ ફરી ફરજ મોકૂફ થયા, 'દાદા'ના ભાષણ વખતે ભુજમાં સુઈ ગયા હતા...

મોરબીમાં લાંચ કેસ વખતે સસ્પેન્ડ થઈ ચૂકેલા ભુજના ચીફ ઓફિસર...

સરકારે સસ્પેન્ડ કર્યા કે સગવડ કરી આપી ? પહેલી તારીખથી આમ પણ જીગર પટેલ પાસેથી ભુજ...

વિશેષ
સંજયે કેન્દ્ર સરકારના નીતિ આયોગના મેમ્બર તરીકેની ઓળખ આપીને ગાંધીધામમાં ઉદ્યોગપતિઓને છેતર્યા, જાણો મહાઠગના કચ્છના કાંડ...

સંજયે કેન્દ્ર સરકારના નીતિ આયોગના મેમ્બર તરીકેની ઓળખ આપીને...

બેન્ક ઓફ મહારાષ્ટ્રને પણ 300 કરોડનો ચૂનો લગાવ્યો છે, ચાર્ટડ પ્લેનથી બેંકર્સને કચ્છમાં...

ગુજરાત
હે સરકાર, દર વર્ષે નિમણુંક પત્ર આપો છો છતાં પોલીસની આટલી બધી જગ્યા ખાલી ?  જે સવાલ વિધાનસભામાં થવો જોઈએ તે હાઇકોર્ટમાં આવ્યો...

હે સરકાર, દર વર્ષે નિમણુંક પત્ર આપો છો છતાં પોલીસની આટલી...

દર વર્ષે ભરતી કરવા છતાં ગુજરાત પોલીસમાં હજુ 21 ટકાથી વધુ એટલે કે 27 હજારથી વધુ જગ્યા...

ગુજરાત
ગાંધીનગરમાં એરફોર્સ અને કોસ્ટગાર્ડની કમાન્ડર કોન્ફરન્સ મળી, હવાઈ-દરિયાઈ સીમાની સુરક્ષા અંગે થયેલું ચિંતન

ગાંધીનગરમાં એરફોર્સ અને કોસ્ટગાર્ડની કમાન્ડર કોન્ફરન્સ...

એરફોર્સની સાઉથ-વેસ્ટ એર કમાન્ડના એરમાર્શલ અને કોસ્ટગાર્ડની ઉત્તર-પશ્ચિમ કમાન્ડના...

ગુજરાત
Kutch : કલેક્ટર અમિત અરોરાને લીધે PGVCL જોઈન્ટ MD પ્રીતિ શર્મા હવે ભુજથી નોકરી કરશે, જાણો શું છે આ બંને ઓફિસર્સ વચ્ચેનો સંબંધ...

Kutch : કલેક્ટર અમિત અરોરાને લીધે PGVCL જોઈન્ટ MD પ્રીતિ...

રૂપાણી સરકારે IAS અમિત અરોરા જયારે રાજકોટના મ્યુનિ. કમિશનર હતા ત્યારે તેમના પત્નિ...

ગુજરાત
Kutch  : હાઈ સિક્યોરિટી વચ્ચે લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા કોર્ટમાં રજુ કરાયો, JMFC કોર્ટે 38 કિલો હેરોઇનના કેસમાં 14 દિવસના રિમાન્ડ હેઠળ ધકેલી દીધો...

Kutch : હાઈ સિક્યોરિટી વચ્ચે લોરેન્સ બિશ્નોઈને કચ્છની નલિયા...

લોરેન્સને કોર્ટમાં રજુ કરતા પહેલા નલિયા કોર્ટ સંકુલને સીલ કરી દેવાયું, મીડિયાને...

રાષ્ટ્રીય
Who Cares ? જે ફંડથી ભારત સરકારને કોઈ લેવા દેવા નથી તેવા PM Care Fund ને  સરકારી કંપનીઓએ 2913 કરોડનું 'દાન' આપ્યું

Who Cares ? જે ફંડથી ભારત સરકારને કોઈ લેવા દેવા નથી તેવા...

ટોચની પાંચ દાતા કંપનીમાં ONGC, NTPC, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓઇલ...

ગુજરાત
Breaking : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATS કચ્છ લઇ આવશે, માદક દ્રવ્યની તસ્કરીના કેસમાં બિશ્નોઈને નલિયાની કોર્ટમાં રજુ કરાશે

Breaking : કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ગુજરાત ATS...

પટિયાલા હાઉસ કોર્ટે ગુજરાત ATSની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજુર કરતા ચેતક કમાન્ડોની...

વિશેષ
Kutch: એજન્સીઓની ખટપટ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી, જાણો શા માટે માંડવીના શખ્સની સાથે ભુજ SOGના હેડ કોન્સ્ટેબલને ગુજરાત ATSએ બેસાડી દીધા હતા...

Kutch: એજન્સીઓની ખટપટ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી, જાણો...

ગુજરાત ATS અને નેવલ ઇન્ટેલિજન્સના ટકરાવમાં NCB વચ્ચે પડતા હેડ કોન્સ્ટેબલ, માંડવીના...

રાષ્ટ્રીય
Fact Check : શાહ સાહેબ, સત્યપાલ મલિક જયારે રાજ્યપાલ હતા ત્યારે પુલવામા હુમલામાં સરકારની નિષ્ફળતા અંગે બોલ્યા હતા...

Fact Check : શાહ સાહેબ, સત્યપાલ મલિક જયારે રાજ્યપાલ હતા...

'ધ વાયર'એ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એ દાવાની પોલ ખોલી જેમાં તેમણે કહ્યું હતું...

ટોપ સ્ટોરી
New Zealand : અમુલના વાઇસ પ્રેસિડેન્ટ વલમજી હુંબલ સાથે ગયેલી બે વ્યક્તિએ વિદેશી મહિલા સાથે અશોભનીય વર્તન કર્યું, પોલીસ ફરિયાદ પણ થઈ

New Zealand : અમુલના વાઇસ પ્રેસિડેન્ટ વલમજી હુંબલ સાથે...

વિદેશી મહિલાને સેલ્ફી લેવાનું કહીને પકડી લેવામાં આવી હોવાના આક્ષેપથી સફેદ સહકારી...