Web News Duniya

Web News Duniya

Last seen: 5 hours ago

Member since Jun 3, 2022 contact@webnewsduniya.com

Following (0)

Followers (0)

વિશેષ
કચ્છના અંતરિયાળ ગામ સુથરીમાં ગ્રામજનો અને શિક્ષકો સાથે મળીને પ્રગટાવી રહ્યા છે જ્ઞાનરૂપી યજ્ઞ...

કચ્છના અંતરિયાળ ગામ સુથરીમાં ગ્રામજનો અને શિક્ષકો સાથે...

વાર્ષિકોત્સવમાં છાત્રોને વિદાય આપવાની સાથે સાથે મોક વિધાનસભા જેવી વિવિધ સ્પર્ધાઓમાં...

વિશેષ
ગટરમાં ગૂંગળાઈ જવાથી કામદારો મોતને ભેટતા હોય તો આખો દેશ ગટર જેવો થઈ ગયો છે એમ ના કહેવાય ? જાણો, શા માટે પ્રો. હેમંત શાહ આવું કહી રહ્યા છે...

ગટરમાં ગૂંગળાઈ જવાથી કામદારો મોતને ભેટતા હોય તો આખો દેશ...

વાયબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા ૧૫ દિવસમાં સાત સફાઈ કામદારોને તેમની જિંદગીનું આખરી "નમસ્તે"...

રાષ્ટ્રીય
આવી રીતે રમશે અને આગળ વધશે ભારત ? દેશની ૨.૮૦ લાખ અને ગુજરાતની ૫૫૦૦ સરકારી શાળામાં રમવા માટે મેદાન જ નથી...

આવી રીતે રમશે અને આગળ વધશે ભારત ? દેશની ૨.૮૦ લાખ અને ગુજરાતની...

કોંગ્રેસે ૭૦ વર્ષમાં કંઇજ નથી કર્યું, તો તમે ગુજરાતમાં બે દાયકાથી અને કેન્દ્રમાં...

ગુજરાત
Kutch : ગુજરાત સરકારને કોંગ્રેસના ધારાસભ્યના લેટરથી 'કરંટ' આવ્યો , ધોળાવીરાના મ્યુઝિયમમાં વીજળીનો પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો...

Kutch : ગુજરાત સરકારને કોંગ્રેસના ધારાસભ્યના લેટરથી 'કરંટ'...

વીજળી વિભાગના અધિકારીનો દાવો, વીજ બિલના 46 હજાર ભર્યા એટલે વીજળીનો પુરવઠો ચાલુ કર્યો...

ગુજરાત
કચ્છની સમસ્યા પાટણના ધારાસભ્યને દેખાઈ, કચ્છના તમામ છ MLA સાવ અજાણ, વિશ્વ વિરાસત ધોળાવીરાના મ્યુઝિયમની લાઈટ કાપી નાખતા ડૉ.કિરીટ પટેલે CM ને પત્ર લખ્યો

કચ્છની સમસ્યા પાટણના ધારાસભ્યને દેખાઈ, કચ્છના તમામ છ MLA...

G-20નાં ગણતરીના લોકો માટે કરોડો રૂપિયા ખર્ચતી ગુજરાત સરકાર પાસે લાઈટ બિલ ભરવાના...

ગુજરાત
Kutch :  'હું 18 લાખ બોલ્યો જ નથી' ભુજ RTOમાં બાર લાખની કાર માટે નવડાની બોલી લગાવનારનો દાવો, જાણો શું છે ઇનસાઇડ સ્ટોરી...

Kutch : 'હું 18 લાખ બોલ્યો જ નથી' ભુજ RTOમાં બાર લાખની...

RTO નંબરની નવી FD સિરીઝમાં હરરાજીનો ફુગ્ગો ફૂટી ગયો, હવે નવેસરથી 'નવ' નંબર માટે...

ગુજરાત
મહિલા કર્મચારીને 'તારી આંખો શ્રીદેવી જેવી છે' કહેવું ભારે પડ્યું, કોન્ટ્રાકટ ઉપર નોકરી કરી રહેલા GAS કેડરના અધિકારીને સરકારે ઘરભેગા કરી દીધા

મહિલા કર્મચારીને 'તારી આંખો શ્રીદેવી જેવી છે' કહેવું ભારે...

મહિલા Dy.SOની ફરિયાદને પગલે સરકારે કડક કાર્યવાહી કરીને છ મહિનામાં જ તાત્કાલિક કોન્ટ્રાકટ...

ગુજરાત
પાકિસ્તાનમાં ઘુસી જઈ વિજય ધ્વજ લહેરાવનારી ઇન્ડિયન આર્મીની ગોલ્ડન કટાર ડિવિઝને તેનો 58મોં રાઇઝિંગ ડે ઉજવ્યો

પાકિસ્તાનમાં ઘુસી જઈ વિજય ધ્વજ લહેરાવનારી ઇન્ડિયન આર્મીની...

હજારો ચોરસ કિલોમીટરનો એરિયાને કબજે કરીને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું

ગુજરાત
Breaking : 109 IASની બદલી, કચ્છમાં રાણાની જગ્યાએ કલેક્ટર તરીકે રાજકોટના મ્યુનિ. કમિશનર અમિત અરોરા, DDO-ભુજના પ્રાંત ઓફિસર પણ બદલાય

Breaking : 109 IASની બદલી, કચ્છમાં રાણાની જગ્યાએ કલેક્ટર...

રાણાને પ્રમોશન આપી વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

રાષ્ટ્રીય
ઇન્દોરમાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ઘસી પડતા મૂળ કચ્છના 11 સહીત પચાસથી વધુ લોકોના મોતની આશંકા

ઇન્દોરમાં બેલેશ્વર મહાદેવ મંદિરમાં વાવની છત ઘસી પડતા મૂળ...

દુર્ઘટનાને પગલે કચ્છના નખત્રણા તાલુકાના પાટીદાર સમુદાયમાં શોકનો માહોલ

રાષ્ટ્રીય
ગુજરાત સરકારની કબૂલાત, 'હા, અમે બે-પાંચ રૂપિયામાં અદાણીને કચ્છમાં 5 કરોડ ચો.મી.થી વધુની સરકારી જમીન વેચી મારી  છે !'

ગુજરાત સરકારની કબૂલાત, 'હા, અમે બે-પાંચ રૂપિયામાં અદાણીને...

ગૌચર વિનાના કચ્છના 103 ગામને જમીન આપવાને બદલે ઉદ્યોગપતિઓને લ્હાણી કરતી ભાજપની 'સંવેદનશીલ'...

ગુજરાત
કચ્છના તંત્રથી થાય એ કરી લે, ભુજના વર્ષો જુના લોટસ કોલોનીનાં સાર્વજનિક પ્લોટની સાથે હવે ફૂટપાથ ઉપર કબજો કરી બાંધકામની તૈયારીઓ

કચ્છના તંત્રથી થાય એ કરી લે, ભુજના વર્ષો જુના લોટસ કોલોનીનાં...

રહેણાક કોલોનીમાં કોમર્શિયલ બાંધકામથી હેતુફેર છતાં મહેસુલથી માંડીને BHADA સહિતની...

વિશેષ
'બધા ચોરની અટક મોદી કેમ હોય છે ?’ રાહુલ ગાંધીના આ વાક્યમાં ગુજરાતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પોતાને ચોર શા માટે સમજી લીધા ?

'બધા ચોરની અટક મોદી કેમ હોય છે ?’ રાહુલ ગાંધીના આ વાક્યમાં...

કોંગ્રેસના રાહુલ ગાંધીના સુરત કોર્ટના ચુકાદા અંગે નિવૃત્ત IPS અધિકારી રમેશ સવાણીની...

ગુજરાત
ભુજની લોટસ કોલોનીનો વર્ષો જૂનો દબાણવાળો સાર્વજનિક પ્લોટ વેચાઈ ગયો ? જાણો શું છે GK હોસ્પિટલની સામે આવેલી કરોડોની જમીનનો વિવાદ...

ભુજની લોટસ કોલોનીનો વર્ષો જૂનો દબાણવાળો સાર્વજનિક પ્લોટ...

સેવાભાવી દિવગંત તબીબ શાંતુબેનના ભાઈએ કતીરા કન્સ્ટ્રક્શન વાળા જિમી કતીરા સાથે કરેલા...

ગુજરાત
Breaking : ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં રહેલા બળાત્કારના આરોપીનું ભુજની ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત

Breaking : ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં રહેલા બળાત્કારના...

રેડ પોઇઝન પી લેવાની હકીકત બાદ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

ગુજરાત
વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષ નીમાબેનના દીકરાને દલિતોને આપેલી જમીન જોઈએ છે, જાણો કરોડોની જમીન માટે શું ચાલી રહ્યું છે કચ્છમાં...

વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષ નીમાબેનના દીકરાને દલિતોને આપેલી...

ભુજમાં ચાલી રહેલા ધરણાં પ્રદર્શન ઉપવાસમાં 'આપ'ના ઈશુદાન ગઢવી સહિતના આવતા મામલો ગરમાયો