હમાસના ચીફ ઇસ્માઇલ હનિયા ઇરાનના તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું, ઇઝરાયલએ બદલો લીધો

હનીયેહ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને ઈરાનના સર્વોચ્ચ નેતા સાથે મુલાકાત માટે આવ્યા હતા

હમાસના ચીફ ઇસ્માઇલ હનિયા ઇરાનના તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું, ઇઝરાયલએ બદલો લીધો

હમાસના ચીફ ઇસ્માઇલ હનિયા ઇરાનના તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું, ઇઝરાયલએ બદલો લીધો 

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં જ ઈઝરાયેલના બે મોટા દુશ્મનો ખાત્મો થયો છે. ઈરાનમાં મોટો હુમલો થયો છે, જેમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાનો ખાત્મો કરવામાં આવ્યો છે. ઇઝરાયલની સેનાએ કહ્યું કે તેણે મજદલ શમ્સમાં થયેલા હુમલાનો બદલો લીધો છે અને બેરૂતમાં હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને મારી નાખ્યો 

ઈરાન તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ, આ હુમલો બુધવારે વહેલી સવારે કરવામાં આવ્યો હતો અને ઘટનાનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. આ પહેલા મંગળવારે હનીયેહ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને ઈરાનના સર્વોચ્ચ નેતા સાથે મુલાકાત કરી હતી.