Web News Duniya

Web News Duniya

Last seen: 6 hours ago

Member since Jun 3, 2022 contact@webnewsduniya.com

Following (0)

Followers (0)

ગુજરાત
Kutch : ભુજ તાલુકાના ઝુરા ગામે એક ભાઈ ઇન્જેક્શન મારતો હતો, બીજો ભાઈ દવા આપતો હતો, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડીને નકલી તબીબની 'દવા' કરી

Kutch : ભુજ તાલુકાના ઝુરા ગામે એક ભાઈ ઇન્જેક્શન મારતો હતો,...

અસલી હોસ્પિટલને પણ આંટી મારી દે તે રીતે નકલી સૈયદ ક્લિનિકમાં CCTV કેમેરા ગોઠવીને...

ગુજરાત
Gujarat IAS-IPS Transfer : અભિનંદન કચ્છ ! સવાયા કચ્છી વડાપ્રધાન મોદીની નેજા હેઠળની ગુજરાતની ભાજપની સરકારે આ વખતે પણ તમને SP ન આપ્યા, દોઢ મહિનાથી ભુજ ભુજ SP પોસ્ટ ખાલી !

Gujarat IAS-IPS Transfer : અભિનંદન કચ્છ ! સવાયા કચ્છી વડાપ્રધાન...

રાજ્યની ભુપેન્દ્ર પટેલની સરકારે IAS-IPS ની ટ્રાન્સફરના હુકમ કર્યા, IAS રાજીવ ટોપનો...

ગુજરાત
Kutch Bhuj GK General Hospital Attack : કચ્છની ભુજમાં આવેલી જી.કે.જનરલ હોસ્પિટલમાં આતંકી હુમલો ? હોસ્પિટલના બેઝમેન્ટમાં ચાલી રહ્યું છે ઓપરેશન...

Kutch Bhuj GK General Hospital Attack : કચ્છની ભુજમાં આવેલી...

ગોળીબારના અવાજને પગલે લોકોના ટોળે ટોળા હોસ્પિટલની આસપાસ જોવા મળી રહ્યા છે

રાષ્ટ્રીય
IAS Puja Khedkar UPSC : पूजा खेड़कर के नाम के आगे IAS हटा, UPSC ने पूजा खेडकर की अनंतिम उम्मीदवारी रद्द की, अब किस का नंबर ?

IAS Puja Khedkar UPSC : पूजा खेड़कर के नाम के आगे IAS हटा,...

पूजा को कारण बताओ नोटिस जारी किया गया था, परन्तु पूजा ने तय सीमा समाप्ति तक कोई...

આંતરરાષ્ટ્રીય
હમાસના ચીફ ઇસ્માઇલ હનિયા ઇરાનના તહેરાનમાં જ્યાં છુપાયો હતો તે ઘરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું, ઇઝરાયલએ બદલો લીધો

હમાસના ચીફ ઇસ્માઇલ હનિયા ઇરાનના તહેરાનમાં જ્યાં છુપાયો...

હનીયેહ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી અને ઈરાનના સર્વોચ્ચ...

રાષ્ટ્રીય
UP Pratapgarh : अत्यंत शर्मनाक ! यह किसी महिला के चेहरे पर कालिख नहीं है, यह समाज के सामंती ठेकेदारों का काला स्याह रूप है जिसने अपनी गंदगी इस महिला के चेहरे पर फेंकी

UP Pratapgarh : अत्यंत शर्मनाक ! यह किसी महिला के चेहरे...

संविधान और कानून का मजाक उड़ाता यह मामला उत्तर प्रदेश के प्रतापगढ़ का है, जहाँ महिला...

ગુજરાત
ખબરની અસર : ભુજમાં લોકો અને સરકારની આડે આવતા પડદાં હટાવી લેવામાં આવ્યા, ઢાંકપીછોડો કરવાની નીતિનો પર્દાફાશ થતા જ લાજના માર્યા કામ કરવા લાગ્યા, જુઓ વિડીયો

ખબરની અસર : ભુજમાં લોકો અને સરકારની આડે આવતા પડદાં હટાવી...

મૃદુ અને મક્કમ સીએમ દાદાની નજરમાં વાત આવે તે પહેલા જ સસ્પેનશન કે ટ્રાન્સફરથી બચવા...

ગુજરાત
Gujarat CM in Bhuj Kutch  દાદાની સરકારને આંખે પાટા, રોડ ઉપરના લારી-ગલ્લાં ને તો પડદા પાડીને છુપાવી દેશો પણ તૂટેલા-પાણી ભરાયેલા રોડ ને કેમ ઢાંકશો ?

Gujarat CM in Bhuj Kutch દાદાની સરકારને આંખે પાટા, રોડ...

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની એક દિવસીય કચ્છ - ભુજની મુલાકાત ટાણે રોડ ઉપરના દબાણો...

ટોપ સ્ટોરી
KutchMitraDaily Adani Group : શું કચ્છનું જિલ્લા કક્ષાનું અગ્રણી અખબાર વેચાઈ ગયું છે ? જાણો શું જવાબ આપ્યો છે 'કચ્છમિત્ર'નું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટીએ

KutchMitraDaily Adani Group : શું કચ્છનું જિલ્લા કક્ષાનું...

જન્મભૂમિં સમૂહના 'કચ્છમિત્ર' સહિતના અખબારોનું સંચાલન કરતા સૌરાષ્ટ્ર ટ્રસ્ટમાં અદાણી...

ગુજરાત
Surat : ચોકીદાર જ ચોર નીકળ્યો, સુરતમાં ત્રણ વર્ષથી રખેવાળી કરતા ચોકીદારે માલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીનાની ચોરી કરી, સોનીને બાકાત રાખતા પોલીસની ભૂમિકા સામે સવાલ

Surat : ચોકીદાર જ ચોર નીકળ્યો, સુરતમાં ત્રણ વર્ષથી રખેવાળી...

પહેલી વખત પણ ચોકીદારે માલિકના ઘરમાં હાથ માર્યો હતો, બીજી વખત ચોરી કરવા જતા પકડાઈ...

વિશેષ
Gir-Somnath DDO Gujarat Cadre IAS Snehal Bhapkar Video : सरकार की रहस्मय चुप्पी के बीच गुजरात कैडर की महिला IAS स्नेहल भापकर का 'बोलता' वीडियो सामने आया, फिज़िकल हैंडीकैप्ड श्रेणी के मूक-बधिर कोटा में 2017 की बेच में हुआ था IAS में चयन

Gir-Somnath DDO Gujarat Cadre IAS Snehal Bhapkar Video...

गुजरात सरकार में IAS केडर को देखने वाले गांधीनगर सचिवालय के सामान्य प्रशासन विभाग...

રાષ્ટ્રીય
Union Budget 2024 : Budget 2024 : કેન્દ્રની ટેકાવાળી મોદી સરકારે ટેકાનું ઋણ ચૂક્યું, બિહાર-આંધ્રપ્રદેશ માલામાલ, INDIA ગઠબંધનનો વિરોધ, નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે

Union Budget 2024 : Budget 2024 : કેન્દ્રની ટેકાવાળી મોદી...

ચંદ્રબાબુની પાર્ટી TDPના 16 અને બિહાર નીતીશ બાબુના JDU ના 12 સાંસદ સામે ગુજરાતે...

ટોપ સ્ટોરી
Gir-Somnath DDO Gujarat Cadre IAS Snehal Bhapkar : ગુજરાત કેડરની વર્ષ 2017ની બેચના મૂળ મહારાષ્ટ્રના મહિલા IAS Ms સ્નેહલ ભાપકર પાસ થયેલા કુલ 990 ઉમેદવારમાંથી 981 નંબરે હતા છતાં IAS કેડર મળેલી

Gir-Somnath DDO Gujarat Cadre IAS Snehal Bhapkar : ગુજરાત...

સરળતાથી બોલતા-સાંભળતા IAS સ્નેહલ ભાપકર ફિઝિકલ હેન્ડિકેપ્ડ કેટેગરી (PH Category)માં...

ગુજરાત
IAS-IPS Probe in Gujarat following Trainee IAS Pooja Case : ગુજરાતમાં પણ ટ્રેઈની IAS પૂજાની જેમ નકલી સર્ટિફિકેટ લઈને IAS - IPS બની ગયા છે ? પાંચ IAS અને ત્રણ IPS સામે તપાસની વાતથી રાજ્યના વહીવટી તંત્રમાં ખળભળાટ

IAS-IPS Probe in Gujarat following Trainee IAS Pooja Case...

સચિવાલયમાં ફરજ બજાવતા એક IAS, એક સિનિયર મહિલા IAS સહીત ત્રણ જુનિયર ગ્રેડના સનદી...

રાષ્ટ્રીય
Kutch BSF : गुजरात-कच्छ की इंडो पाक सीमा पर हरामी नाले के पास दलदल में फंसे हुए BSF के सहायक कमांडेंट और हेड कॉन्स्टेबल की डिहाइड्रेशन की वजह से  मोत

Kutch BSF : गुजरात-कच्छ की इंडो पाक सीमा पर हरामी नाले...

गश्त के दौरान भीषम गर्मी में पीने का पानी ख़त्म हो गया था, नजदीकी बॉर्डर आउट पोस्ट...

રાષ્ટ્રીય
UPSC Chairman Manoj Soni Resign : IAS પૂજાના કૌભાંડના વિવાદ વચ્ચે UPSCના ચેરમેન મનોજ સોનીનું રાજીનામુ, 'છોટે મોદી' તરીકે જાણીતા સોનીનું એક મહિના પહેલાનું રાજનામું હવે કેમ બહાર આવ્યું ?

UPSC Chairman Manoj Soni Resign : IAS પૂજાના કૌભાંડના વિવાદ...

માત્ર 40 વર્ષની ઉંમરે વડોદરાની MS યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર બનેલા મનોજ સોનીને...