ગુજરાત

શું ગુજરાતના 13 IAS ઓફિસર ચૂંટણીલક્ષી બદલીમાંથી રહી ગયા કે..? જાણો શું કહે છે મુખ્ય ચૂંટણી અધિકારી

શું ગુજરાતના 13 IAS ઓફિસર ચૂંટણીલક્ષી બદલીમાંથી રહી ગયા...

ચૂંટણીમાં જોડાયેલા શિક્ષણ વિભાગના હજારો કર્મચારીના બોસ ન બદલાય તો અસર ન થાય ?

કચ્છ : દહીંસરાના ચકચારી આપઘાતના કેસમાં નણંદનો નિર્દોષ છુટકારો, ભાભીના પોલીસ ભાઈએ કરી હતી ફરિયાદ...

કચ્છ : દહીંસરાના ચકચારી આપઘાતના કેસમાં નણંદનો નિર્દોષ છુટકારો,...

કેસની સુનાવણી દરમિયાન જ મહિલાના પતિનું મોત થતા નણંદ સામે ચાલ્યો હતો કેસ

કચ્છ : હનીટ્રેપ કેસમાં ભચાઉના વકીલ કાંઠેચાના આગોતરા જામીન ફગાવાયા, ટ્રેપ વખતે હોટેલમાં હાજર હોવાના પુરાવા મળ્યા...

કચ્છ : હનીટ્રેપ કેસમાં ભચાઉના વકીલ કાંઠેચાના આગોતરા જામીન...

વકીલ કાંઠેચા સામે અગાઉ મારામારીની ઘટના સહિતના બે ગુન્હાની હકીકત પણ બહાર આવી

ભુજમાં દારૂની રેડ વખતે LCB અને બુટલેગર સામ સામે આવી ગયા, જાણો પછી શું થયું...

ભુજમાં દારૂની રેડ વખતે LCB અને બુટલેગર સામ સામે આવી ગયા,...

પોલીસની કાર્યવાહીથી ભૂરાંટે ભરાયેલા બુટલેગર હોસ્પિટલમાં દાખલ થઈ ગયો

Breaking: કચ્છના ચકચારી હનીટ્રેપની કેસની આરોપી યુવતી સુરતથી ઝડપાઈ

Breaking: કચ્છના ચકચારી હનીટ્રેપની કેસની આરોપી યુવતી સુરતથી...

મહિલા ધારાસભ્યની સમાધાનની ફોર્મ્યુલા ભાંગી પડ્યા પછીની મહત્વૂર્ણ ઘટના

કચ્છ : પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરમાં નિયમ ભુલાયા ? ચૂંટણી પંચ  અને સરકારના અર્થઘટનમાં તફાવત કેમ છે ?

કચ્છ : પોલીસ અધિકારીઓની ટ્રાન્સફરમાં નિયમ ભુલાયા ? ચૂંટણી...

સબ ઇન્સ્પેક્ટરની બદલીમાં ત્રણથી વધુ વર્ષ વાળા હજુ કચ્છમાં ફરજ બજાવે છે, IPS કહે...

કચ્છ : ભાનુશાળી મર્ડર કેસના આરોપી જયંતિ ડુમરાનો દીકરો પણ દારૂ પીતા ઝડપાયો, પોલીસે રોડ ઉપર કારમાંથી પકડ્યો

કચ્છ : ભાનુશાળી મર્ડર કેસના આરોપી જયંતિ ડુમરાનો દીકરો પણ...

જયંતિ ડુમરા પણ ભચાઉની જેલમાં સાથી કેદીઓ સાથે દારૂની પાર્ટી કરતા ઝડપાયેલા

હનીટ્રેપ કેસમાં કચ્છ લડાયક મંચના રમેશ જોશી અને જ્યંતી ડુમરા સામે પોલીસને કેમ ફરિયાદ લેવી પડી ? જાણો શું છે સમગ્ર મામલો...

હનીટ્રેપ કેસમાં કચ્છ લડાયક મંચના રમેશ જોશી અને જ્યંતી ડુમરા...

કચ્છના અનેક નામી લોકોની સીડી ઉતારી રૂપિયા પડાવવાનું ચાલી રહ્યું છે ષડયંત્ર

કચ્છ : ધારાસભ્યના ખાસ એવા યુવા ભાજપના હોદ્દેદારોએ નકલી પોલીસ બનીને બેન્ક મેનેજરને ઘરમાં ઘુસી માર્યો...

કચ્છ : ધારાસભ્યના ખાસ એવા યુવા ભાજપના હોદ્દેદારોએ નકલી...

નખત્રણા ભાજપના પૂર્વ યુવા પ્રમુખની લોનની અરજી રિજેક્ટ કરતા યુવા ભાજપના 3 હોદ્દેદાર...

ગુજરાતી અધિકારીઓનું IAS કેડરમાં નોમિનેશન કેમ મોડું થાય છે ? જાણો કોણ નડે છે ગુજ્જુ ઓફિસરને...

ગુજરાતી અધિકારીઓનું IAS કેડરમાં નોમિનેશન કેમ મોડું થાય...

દર વર્ષે 31મી ડિસૅમ્બરે ખાલી પડતી જગ્યા માટે નોમિનેશન કરવા લાગે મહિનાઓનો સમય, આ...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ધંધૂકાના ઝાંઝરકા ગામથી ગુજરાત ગૌરવ યાત્રા શરૂ કરાવી, પણ ભાજપ લોકોને એકઠા ન કરી શક્યું...

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ધંધૂકાના ઝાંઝરકા ગામથી ગુજરાત...

35 હજારની મેદની સામે આવ્યા માત્ર 6થી 7 હજાર માણસો, મંડપની નાની સાઈઝ પણ કરી નાખી

IPSથી માંડીને PSIની બદલીમાં 'ગોઠવણ' કરાઈ છે ? જાણો શા માટે ચર્ચામાં છે ગુજરાત પોલીસનાં ટ્રાન્સફર ઓર્ડર્સ...

IPSથી માંડીને PSIની બદલીમાં 'ગોઠવણ' કરાઈ છે ? જાણો શા માટે...

બદલીઓમાં કયાંક નિયમમાં બાંધછોડ, તો કયાંક રૂપિયા લઇ ટ્રાન્સફર કર્યાની ચર્ચા

કચ્છ : પતરી વિધિ વિવાદમાં પોલીસે ઝંપલાવ્યું, વિધિ અંગેનો ઓર્ડર માંગ્યો...

કચ્છ : પતરી વિધિ વિવાદમાં પોલીસે ઝંપલાવ્યું, વિધિ અંગેનો...

ભુજ કોર્ટે પ્રીતીદેવીની પ્રોટેક્શન અરજી ફગાવ્યા છતાં પોલીસ સક્રિય

કચ્છ : મહિલા ધારાસભ્યની છત્રછાયામાં કોંગ્રેસ-BJPના કાર્યકરોએ કરી લાખોની વીજચોરી, જાણો રુદ્રમાતા વીજચોરીની ઇનસાઇડ સ્ટોરી...

કચ્છ : મહિલા ધારાસભ્યની છત્રછાયામાં કોંગ્રેસ-BJPના કાર્યકરોએ...

અન્ય એક રંગીલા ધારાસભ્યે વીજ ચોરીના આરોપીઓની ધરપકડ રોકાવી હોવાની ચર્ચા

ડબલ એન્જીન સરકાર : કચ્છના મુન્દ્રાની આંગણવાડીમાં કીડા-કાંકરાવાળો ખોરાક, નલિયામાં ખોરાકી અસરથી 5 છાત્રની તબિયત લથડી...

ડબલ એન્જીન સરકાર : કચ્છના મુન્દ્રાની આંગણવાડીમાં કીડા-કાંકરાવાળો...

ખોરાકમાં ઈયળો નીકળતા વાલીઓ તાબડતોડ તેમના બાળકોને લઇ ગયા

નિર્ણાયક સરકાર આવી હોય ? એફીડેવીટ ન આપે તેવા પોલીસ કર્મચારીઓને રજા ન આપવાનો ઓર્ડર કેન્સલ...

નિર્ણાયક સરકાર આવી હોય ? એફીડેવીટ ન આપે તેવા પોલીસ કર્મચારીઓને...

વિવાદની આશંકાએ માત્ર 70 મિનિટમાં જ એસઆરપીના સેનાપતિએ ફેરવી તોળ્યું