ગુજરાત

Kutch Bhuj : શેર બજારનું ટ્રેડિંગ શીખવાડવાના બહાને એપ્લિકેશન બનાવનાર બે ડેવલોપરને બોર્ડર રેન્જ સાયબર સેલ દ્વારા ભુજથી ઝડપી લેવાયા

Kutch Bhuj : શેર બજારનું ટ્રેડિંગ શીખવાડવાના બહાને એપ્લિકેશન...

એપ્લિકેશન બનાવીને કચ્છ સહીત સમગ્ર રાજ્યમાં ગ્રાહકો બનાવીને કોઈપણ જાતના લાયસન્સ વિના...

West Kutch Police SOG : પોલીસ ધારે તો બધુ જ કરી શકે, પેડલર પાસેથી ડ્રગ્સ ન મળ્યું તો તેને જુના વીડિયોને આધારે બીફોર-આફ્ટરની રીલ્સ બનાવી ફિટ કરી દીધો !

West Kutch Police SOG : પોલીસ ધારે તો બધુ જ કરી શકે, પેડલર...

મુંબઈથી કચ્છ એક્સપ્રેસમાં બેસીને રેલવે સ્ટેશનથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે ગુરુવારે...

West Kutch Police Transfer Order : આખરે IPS ને ધમકી આપવી પડી - 'બદલી થયેલા કર્મચારીઓને છુટા કરો નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી થશે'

West Kutch Police Transfer Order : આખરે IPS ને ધમકી આપવી...

દોઢ વર્ષથી લઈને બે મહિના સુધી અવાર નવાર સૂચના આપવા છતાં બદલી પામેલા સ્થળે 18 પોલીસ...

SMC Raid in Bhuj : પશ્ચિમ કચ્છ પોલીસની સક્રિયતા સામે સવાલ, DGPની સ્ટેટ મોનીટરીંગ ટીમે ભુજમાં ક્રિકેટ સટ્ટા બેટિંગનો કરોડોનો કારોબાર ઝડપ્યો...

SMC Raid in Bhuj : પશ્ચિમ કચ્છ પોલીસની સક્રિયતા સામે સવાલ,...

ભુજ 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખેંગાર પાર્ક નજીક ક્રિકેટ મેચના બુકી અને...

West Kutch SMC Raid Effect : પશ્ચિમ કચ્છ પોલીસમાં ત્રણ મહિનામાં SMCના સતત ત્રણ ક્વોલિટી કેસ સામે માંડ એક પોલીસ કર્મચારી સામે કાર્યવાહી થઈ, હજુ લોકલ લેવલે જવાબદાર પોલીસ અધિકારીઓ યથાવત

West Kutch SMC Raid Effect : પશ્ચિમ કચ્છ પોલીસમાં ત્રણ...

રજામાં ગયેલા પશ્ચિમ કચ્છ પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઈન્પેક્ટર સંદીપસિંહ ચુડાસમાને...

BJP Tringa Yatra : ભુજમાં ભાજપની તિરંગા યાત્રામાં SP સહીત પોલીસ, હોમગાર્ડ અને BSFના જવાનો જોવા મળ્યા, જયપુરમાં ધારાસભ્યે તિરંગાથી પરસેવો લૂછતાં વિવાદ થયો

BJP Tringa Yatra : ભુજમાં ભાજપની તિરંગા યાત્રામાં SP સહીત...

ઓપરેશન સિંદૂરની સફળતા અને સીઝફાયર બાદ વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંબોધન પછી ભાજપે દેશભરમાં...

Operation Sindoor Kutch Khavda Indo-Pak Border Drone : કચ્છની ખાવડા બોર્ડરે વહેલી સવારે આકાશમાં ઉડી રહેલા ડ્રોનમાં બ્લાસ્ટ થયો, એરફોર્સ સહીત આર્મી પોલીસ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓએ શરુ કરેલી તપાસ

Operation Sindoor Kutch Khavda Indo-Pak Border Drone :...

કચ્છ બોર્ડરે કાર્યરત રીન્યૂએબલ એનર્જી પાર્કમાં કોટડા ચેક પોસ્ટથી આગળ 765 કેવીની...

Operation Sindoor Kutch Bhuj Airport : ઑપરેશન સિંદૂરને પગલે ગુજરાતમાં ઈન્ડો-પાક બોર્ડરની નજીક આવેલા કચ્છનું ભુજ-કંડલા એરપોર્ટ બંધ કરી દેવાયું, મુંબઈ-અમદાવાદ અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ કરી દેવાઈ

Operation Sindoor Kutch Bhuj Airport : ઑપરેશન સિંદૂરને...

ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં આવેલા ભુજ-કંડલા સહીત રાજકોટ અને જામનગર એરપોર્ટને અચોક્કસ...

Bhuj Police Station : ભુજમાં પૂર્વ સરકારી વકીલ અને પ્રેમિકાના ઝગડામાં ભુજ 'A' ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરની રાતોરાત બદલી થઈ ગઈ, જાણો શું છે સમગ્ર મામલો

Bhuj Police Station : ભુજમાં પૂર્વ સરકારી વકીલ અને પ્રેમિકાના...

એડવોકેટની પ્રેમિકા અને તેની દીકરીને પોલીસ સ્ટેશનમાં લાવીને તેમના મોબાઇલમાંથી વકીલના...

ACB Trap in Secretariat : ગાંધીનગર સચિવાલયમાં ACBની એન્ટ્રી, નિવૃત્તિ પછી પણ સરકારે નોકરી ઉપર રાખેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ ત્રીસ લાખની લાંચમાં ઝડપાયા

ACB Trap in Secretariat : ગાંધીનગર સચિવાલયમાં ACBની એન્ટ્રી,...

ડિપાર્ટમેન્ટલ ઈન્કવાયરીનો હવાલો સંભાળતા અધિક સચિવે ડેન્ટલ કોલેજના નિવૃત્ત ડીનને...

Vadodara Hit & Run : વડોદરામાં વધુ એક હીટ એન્ડ રન, વાઘોડિયા ચોકડી પાસે પીક અપ વાનના ચાલકે પારુલ યુનિવર્સિટીની વિદ્યાર્થીને અડફેટે લીધી

Vadodara Hit & Run : વડોદરામાં વધુ એક હીટ એન્ડ રન, વાઘોડિયા...

એકટીવા પર કોલેજ જઈ હતી ત્યારે વાઘોડિયા ચોકડી પાસે બનેલી ઘટનામાં પારુલ યુનિવર્સિટીનાં...

Kutch HoneyTrap Case : હનીટ્રેપમાં પોલીસે ભુજ નગરપાલિકાના કોંગ્રેસી નગરસેવકને ઉઠાવ્યો, ભુજના યુવક પાસેથી માંડવીની યુવતી થકી 22 લાખ પડાવ્યા

Kutch HoneyTrap Case : હનીટ્રેપમાં પોલીસે ભુજ નગરપાલિકાના...

ત્રણ મહિના પહેલા બનેલી ઘટનામાં ભુજના કાલિકા રીંગરોડ નજીક રહેતા યુવકને ઈન્સ્ટાગ્રામ...

Kutch Breaking : કચ્છનાં અંજાર તાલુકાના હિંગોરજા વાંઢના પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયાં, ચારના મોત, ભેંસને બહાર કાઢવા જતાં એક પછી એક તળાવમાં ગરકારવ થઈ ગયા

Kutch Breaking : કચ્છનાં અંજાર તાલુકાના હિંગોરજા વાંઢના...

બપોરે બનેલી દુર્ઘટનામાં જયારે સાંજે ચાર બાળકોના મૃતદેહ તળાવના પાણી ઉપર જોવા મળ્યા...

Kutch Muslim communal harmony Message : રંગાઈ જવાથી આપણી શ્રદ્ધાને આંચ ન આવે, જુમ્માની નમાજ વેળાએ ભૂલથી તમારી ઉપર રંગ પડે તો ખરાબ ન લગાડતા, કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિનો અદભુત સંદેશ

Kutch Muslim communal harmony Message : રંગાઈ જવાથી આપણી...

દેશમાં ફેલાયેલી કોમી દાવાનળની આગ વચ્ચે કચ્છના મુસ્લિમ સમાજ દ્વારા હોળી અને જુમ્માની...

Rahul Gandhi in Gujarat : 'કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા લગ્નના ઘોડાઓને બહાર કાઢીશું' ગુજરાતના નેતાઓને અરીસો બતાવતા રાહુલ ગાંધી

Rahul Gandhi in Gujarat : 'કોંગ્રેસમાં રહીને ભાજપ માટે...

કચ્છ સહીત રાજ્યના મોટાભાગના જિલ્લા અને શહેરોમાં પોતાના અંગત સ્વાર્થ અને ભાજપ માટે...

Kutch SMC Raid : ભુજમાં હરતા ફરતા ક્રિકેટ સટ્ટા બેટિંગના મોબાઈલ જુગાર ધામ ઉપર SMCની રેડ, ત્રણ લાખ રોકડા મળ્યા

Kutch SMC Raid : ભુજમાં હરતા ફરતા ક્રિકેટ સટ્ટા બેટિંગના...

પોલીસની મીઠી નજર હેઠળ ક્રેટા કારમાં ચાલતા સટ્ટાના દરોડામાં રોકડાની સાથે મોબાઈલ ફોન...