ગુજરાત

કચ્છ : ભુજમાં દબાણ દૂર કરવા માટે તંત્રના બેવડા માપદંડ, રોડ ઉપરની રેંકડીઓ હટાવતા તંત્ર અને ભુજની પાલિકાને બિલ્ડરનું દબાણ નથી દેખાતું...

કચ્છ : ભુજમાં દબાણ દૂર કરવા માટે તંત્રના બેવડા માપદંડ,...

રેંકડીઓ ઉભી ન રહે તે માટે બિલ્ડરે ફૂટપાથ તોડી અને રોડ ઉપર મોટા પથ્થર-રેતી ઠાલવી

આ દેશ સાચે જ ગટર થઈ ગયો છે, છેલ્લા 20 દિવસમાં ગટર સાફ કરતા આઠમું મોત, આ વખતે ભુજમાં બની ઘટના...

આ દેશ સાચે જ ગટર થઈ ગયો છે, છેલ્લા 20 દિવસમાં ગટર સાફ કરતા...

ભૂજ નગરપાલિકાની બેદરકારીએ દલિત યુવાન નો ભોગ, પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇન્કાર કરતા...

Kutch : ગુજરાત સરકારને કોંગ્રેસના ધારાસભ્યના લેટરથી 'કરંટ' આવ્યો , ધોળાવીરાના મ્યુઝિયમમાં વીજળીનો પુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો...

Kutch : ગુજરાત સરકારને કોંગ્રેસના ધારાસભ્યના લેટરથી 'કરંટ'...

વીજળી વિભાગના અધિકારીનો દાવો, વીજ બિલના 46 હજાર ભર્યા એટલે વીજળીનો પુરવઠો ચાલુ કર્યો...

કચ્છની સમસ્યા પાટણના ધારાસભ્યને દેખાઈ, કચ્છના તમામ છ MLA સાવ અજાણ, વિશ્વ વિરાસત ધોળાવીરાના મ્યુઝિયમની લાઈટ કાપી નાખતા ડૉ.કિરીટ પટેલે CM ને પત્ર લખ્યો

કચ્છની સમસ્યા પાટણના ધારાસભ્યને દેખાઈ, કચ્છના તમામ છ MLA...

G-20નાં ગણતરીના લોકો માટે કરોડો રૂપિયા ખર્ચતી ગુજરાત સરકાર પાસે લાઈટ બિલ ભરવાના...

Kutch :  'હું 18 લાખ બોલ્યો જ નથી' ભુજ RTOમાં બાર લાખની કાર માટે નવડાની બોલી લગાવનારનો દાવો, જાણો શું છે ઇનસાઇડ સ્ટોરી...

Kutch : 'હું 18 લાખ બોલ્યો જ નથી' ભુજ RTOમાં બાર લાખની...

RTO નંબરની નવી FD સિરીઝમાં હરરાજીનો ફુગ્ગો ફૂટી ગયો, હવે નવેસરથી 'નવ' નંબર માટે...

મહિલા કર્મચારીને 'તારી આંખો શ્રીદેવી જેવી છે' કહેવું ભારે પડ્યું, કોન્ટ્રાકટ ઉપર નોકરી કરી રહેલા GAS કેડરના અધિકારીને સરકારે ઘરભેગા કરી દીધા

મહિલા કર્મચારીને 'તારી આંખો શ્રીદેવી જેવી છે' કહેવું ભારે...

મહિલા Dy.SOની ફરિયાદને પગલે સરકારે કડક કાર્યવાહી કરીને છ મહિનામાં જ તાત્કાલિક કોન્ટ્રાકટ...

પાકિસ્તાનમાં ઘુસી જઈ વિજય ધ્વજ લહેરાવનારી ઇન્ડિયન આર્મીની ગોલ્ડન કટાર ડિવિઝને તેનો 58મોં રાઇઝિંગ ડે ઉજવ્યો

પાકિસ્તાનમાં ઘુસી જઈ વિજય ધ્વજ લહેરાવનારી ઇન્ડિયન આર્મીની...

હજારો ચોરસ કિલોમીટરનો એરિયાને કબજે કરીને પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધું હતું

Breaking : 109 IASની બદલી, કચ્છમાં રાણાની જગ્યાએ કલેક્ટર તરીકે રાજકોટના મ્યુનિ. કમિશનર અમિત અરોરા, DDO-ભુજના પ્રાંત ઓફિસર પણ બદલાય

Breaking : 109 IASની બદલી, કચ્છમાં રાણાની જગ્યાએ કલેક્ટર...

રાણાને પ્રમોશન આપી વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

કચ્છના તંત્રથી થાય એ કરી લે, ભુજના વર્ષો જુના લોટસ કોલોનીનાં સાર્વજનિક પ્લોટની સાથે હવે ફૂટપાથ ઉપર કબજો કરી બાંધકામની તૈયારીઓ

કચ્છના તંત્રથી થાય એ કરી લે, ભુજના વર્ષો જુના લોટસ કોલોનીનાં...

રહેણાક કોલોનીમાં કોમર્શિયલ બાંધકામથી હેતુફેર છતાં મહેસુલથી માંડીને BHADA સહિતની...

ભુજની લોટસ કોલોનીનો વર્ષો જૂનો દબાણવાળો સાર્વજનિક પ્લોટ વેચાઈ ગયો ? જાણો શું છે GK હોસ્પિટલની સામે આવેલી કરોડોની જમીનનો વિવાદ...

ભુજની લોટસ કોલોનીનો વર્ષો જૂનો દબાણવાળો સાર્વજનિક પ્લોટ...

સેવાભાવી દિવગંત તબીબ શાંતુબેનના ભાઈએ કતીરા કન્સ્ટ્રક્શન વાળા જિમી કતીરા સાથે કરેલા...

Breaking : ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં રહેલા બળાત્કારના આરોપીનું ભુજની ખાનગી હોસ્પિટલમાં હાર્ટ એટેકથી મોત

Breaking : ભુજ 'એ' ડીવીજન પોલીસના કબજામાં રહેલા બળાત્કારના...

રેડ પોઇઝન પી લેવાની હકીકત બાદ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો

વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષ નીમાબેનના દીકરાને દલિતોને આપેલી જમીન જોઈએ છે, જાણો કરોડોની જમીન માટે શું ચાલી રહ્યું છે કચ્છમાં...

વિધાનસભાના પૂર્વ અઘ્યક્ષ નીમાબેનના દીકરાને દલિતોને આપેલી...

ભુજમાં ચાલી રહેલા ધરણાં પ્રદર્શન ઉપવાસમાં 'આપ'ના ઈશુદાન ગઢવી સહિતના આવતા મામલો ગરમાયો

કચ્છ : અંતે વિવાદાસ્પદ ARTO વિપુલ ગામિતની ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસમાં બદલી, પાંચ મહિનામાં જ સરકારને ટ્રાન્સફર કરવા પડ્યા

કચ્છ : અંતે વિવાદાસ્પદ ARTO વિપુલ ગામિતની ગાંધીનગર ટ્રાન્સપોર્ટ...

ખાતાકીય તપાસને પગલે 2017માં નિમણુંક પામેલા ARTO વિપુલને સરકારે હજુ સુધી કાયમી પણ...

કચ્છ RTO કચેરીના કહેવાતા ભ્રષ્ટ આચરણને મુદ્દે વોટ્સએપ ગ્રુપમાં બબાલ, કલેક્ટરે વચ્ચે પડી મામલો શાંત કર્યો, જાણો શું હતું સોસીયલ મીડિયા ગ્રુપમાં...

કચ્છ RTO કચેરીના કહેવાતા ભ્રષ્ટ આચરણને મુદ્દે વોટ્સએપ ગ્રુપમાં...

ઓવરલોડને મુદ્દે પૂર્વમંત્રી વાસણ આહીરના પુત્ર-ટ્રાન્સપોર્ટ અગ્રણીએ ઓવરલોડનો વિડિઓ...

રાષ્ટ્રનિમાર્ણમાં ૫૦ ટકા મહિલાઓની ભાગીદારી પહેલાથી છે જ,  હવે પોતાની શક્તિ ઓળખવાની જરૂર છે

રાષ્ટ્રનિમાર્ણમાં ૫૦ ટકા મહિલાઓની ભાગીદારી પહેલાથી છે જ,...

ભુજમાં સ્મૃતિવન ખાતે યોજાયો રાષ્ટ્રીય મહિલા આયોગનો વર્કશોપ